ગુરુ પૂર્ણિમાના દિવસે સેવાનંદધામ કાચલા મુકામે મોટી સંખ્યામાં ભક્નોતો જમાવડો - Gujarati News
દાહોદઃ લીમખેડા તાલુકાના કાચલા ગામે નરસિંહ બાપુનું સેવાનંદધામ આવેલું છે. આ ધામ મુકામે મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાહોદ અને બહારના વિસ્તારમાંથી નરસિંહ બાપુના દર્શનાર્થે આવતા હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સેવાનંદધામ કાચલા મુકામે મોટી સંખ્યામાં શિષ્ય ગુરુના આશીર્વચન અને આશીર્વાદ લેવા માટે ઉમટી પડશે.