ધ્રોલ દુષ્કર્મ મામલે સુરેન્દ્રનગર માલધારી સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું - Dhrol misdemeanor case
સુરેન્દ્રનગર : ધ્રોલમાં તાજેતરમાં સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર માલધારી સમાજના સતિષભાઈ ગમારા, બળદેવભાઈ, વિક્રમભાઈ સહિત માલધારી સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માલધારી સમાજે માંગ કરી હતી.