ગુજરાત

gujarat

ETV Bharat / videos

પેરોલ પર ફરાર હત્યાના આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી કરી ધરપકડ - Surat Crime Branch

By

Published : Mar 13, 2020, 12:53 PM IST

સુરતઃ જિલ્લામાં હત્યાના આરોપીએ છેલ્લા પાંચ મહિનાથી પેરોલ જમ્પ કરી ફરાર હતો. જેની સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપીને પોલીસે લાજપોર જેલને સુપ્રત કર્યો છે. વર્ષ 2019માં આરોપીઓએ યુવકની ચપ્પુના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. જ્યાં બાદમાં જેલવાસ ભોગવી રહેલા આરોપીએ માતાની તબિયતનું બહાનું કાઢી પેરોલ મેળવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details