Surat Bullet Train Project: સી.એમ સાથે રેલવે પ્રધાને લીધી ભારતની સૌપ્રથમ હાઈ-સ્પીડ રેલ નેટવર્કની મુલાકાત - સુરત વક્તાણા
સુરતના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં 294 સ્પાનનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં 5292 સેગમેન્ટના કાસ્ટિંગનો સમાવેશ થશે. આ સ્પાન દ્વારા મુંબઈ-અમદાવાદ એચએસઆર કોરિડોરના 9 કિમી લંબાઈના વાયાડક્ટ બનવા જઇ રહ્યો છે. જ્યાં આજરોજ ગુજરાતના સી.એમ ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી... સી.એમ સાથે રેલવે પ્રધાન (Railway Minister visits) દર્શના જરદોષે પણ બુલેટ પ્રોજેકટ (Surat Bullet Train Project)ની મુલાકાત લીધી હતી..