વાપીમાં આધેડે હોટેલના ત્રીજા માળેથી કૂદીને કરી આત્મહત્યા - વાપીમાં યુવકની આત્મહત્યા
વાપી : શહેરના એક ગેસ્ટ હાઉસના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી યુવકે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર વ્યક્તિ અંદાજિત 50 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ઘટના સ્થળે જઇ મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. હોટેલના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યાના બનાવથી વાપીમાં અરેરાટી ફેલાઈ છે.વાપી ટાઉનમાં પોલીસ સ્ટેશનની સામે જ આવેલી મહારાજા રેસ્ટોરન્ટના ત્રીજા માળેથી આત્મહત્યા કરી છે.