ગુજરાત

gujarat

ETV Bharat / videos

Suicide attempt In Vadodara: કોર્ટ પરિસરમાં આધેડે ઝેરી દવા પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ - ફેમિલી કોર્ટ વડોદરા

By

Published : Dec 28, 2021, 8:30 PM IST

વડોદરાના કોર્ટ પરિસરમાં એક આધેડે આપઘાત (Suicide attempt at Vadodara court premises)નો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. કોર્ટનાં પરિસરમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ (Suicide attempt In Vadodara) કરતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ગૌત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓ મજૂરી કામ કરે છે. 2/58 નંબરની કોર્ટમાં આ ઘટના ઘટી છે. ફેમિલી કોર્ટ (family court vadodara)માં બીજી પત્ની સાથે ભરણપોષણનો કેસ (alimony cases in vadodara) ચાલતો હતો. ભરણપોષણના પૈસા નહીં આપી શકવાને કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ આ માલે તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details