ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગરઃ ખંભલાવના બિસ્માર રસ્તા અંગે કલેક્ટરને રજૂઆત - લીંબડી ન્યૂઝ

By

Published : Oct 6, 2020, 12:32 AM IST

સુરેન્દ્રનગરઃ લીંબડી-ખંભલાવ અને ખંભલાવ-હડાળા રોડ ગત ધણા સમયથી બિસ્માર હાલતમાં છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારાના પગલાં લેવામાં આવતાં નથી. જેથી ગ્રામલોકોએ કલેક્ટકર કચેરીએ રજૂઆત કરી હતી. આ સાથે જ ગ્રામલોકોએ 'રોડ નહીં તો વોટ નહીં'ના સૂત્ર સાથે આગામી પેટા-ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details