બિન સચિવાલય પરીક્ષા: વડોદરામાં વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા લેવાની માગ કરી - latest news of non-secretarial examination in gujarat
વડોદરા: 17 નવેમ્બરે ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કેટલાક જિલ્લાઓમાં ગેરરીતિ થવાની ઘટના સામે આવી હતી. આ મામલે વિદ્યાર્થીઓ ફરીથી નિષ્પક્ષ પરીક્ષા યોજવાની માગ કરી રહ્યાં છે. જેના પગલે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી કે, ફરી બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવે.
Last Updated : Nov 21, 2019, 8:42 PM IST