ગોધરા ખાતે પ્રવીણ તોગડીયાનું CAA અને NCR બાબતે નિવેદન - panchmahal samachar
પંચમહાલ: CAA અને NCR મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ આપ્યું નિવેદન, કાયદાનો અમલ 2014માં કરવાની જરૂર હતી, પરંતુ મોડે મોડે પણ આ અમલ કરવામાં આવતા આવકાર્યો, વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં લશ્કર મોકલી તેના ભાગલા પાડી એક નવો હિન્દૂ દેશ બનવવાની માંગણી કરી હતી, જેથી શરણાર્થીઓનો મુદ્દો જ સમાપ્ત થઈ જાય.