મગફળી કૌભાંડઃ જુઓ ધારાસભ્ય લલિત વસોયાએ શું કહ્યું? - rajkot news
રાજકોટઃ જૂનાગઢ મગફળી કૌભાંડ બાબતે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું અને ભાજપ સરકારની અંતર્ગત તંત્ર દ્વારા આ કૌભાંડ થઇ રહ્યા છે, ક્યાંકને ક્યાંક સરકાર કૌંભાડકારીઓને બચાવી રહી છે. તેમજ છેલ્લા ચાર વર્ષથી મગફળી કૌંભાડનું સેન્ટર જૂનાગઢ જિલ્લો રહ્યો છે. સરકાર આરોપીઓને પકડવાની માત્ર વાતો કરી રહી છે તેમ જણાવ્યું હતું.