ગુજરાત

gujarat

ETV Bharat / videos

નકસલવાદ અંગે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસવાનું નિવેદન - નકસલવાદ પર છોટુ વસવાનું નિવેદન

By

Published : Jul 25, 2020, 9:15 PM IST

Updated : Jul 26, 2020, 6:47 AM IST

ભરૂચ: હાલમાં નકસલવાદ અંગે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસવાનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું કે દેશમાં નકસલવાદ જેવી કોઈ વસ્તુ જ નથી આદિવાસીઓ કોઈ માંગણી કરે અને તેઓ અવાજ ન ઉઠાવે એ માટે તેમનો અવાજ દબાવવા તેમને નક્સલવાદીનું નામ આપી દેવામાં આવે છે.
Last Updated : Jul 26, 2020, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details