ગુજરાત

gujarat

ETV Bharat / videos

હાર્દિક પટેલની ધરપકડ મુદ્દે ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન - Statement by MLA Lalit Vasoya on the arrest of Hardik Patel

By

Published : Jan 20, 2020, 10:13 AM IST

રાજકોટ : રાજદ્વોહ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીન વોરંટ ઈશ્યુ કર્યુ હતુ. તેમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાબતે ધોરાજી - ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું છે. જૂઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details