ગુજરાત

gujarat

ETV Bharat / videos

દાહોદમાં ધારાસભ્ય બચુભાઈ અને નાયબ મુખ્યપ્રધાનના પૂતળાનું દહન કરાયું - ધારાસભ્ય બચુભાઈ ખાબડ

By

Published : Feb 18, 2020, 5:46 PM IST

દાહોદઃ ગાંધીનગરમાં ચાલી રહેલા કાચા આદિવાસી હક અને અધિકાર બચાવ સમિતિના આંદોલનના સમર્થનમાં નહીં જનાર દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડનો વિરોધ થયો હતો. જેના કારણે દાહોદ નગરના ભગીની સમાજ ચોક મુકામે બચુભાઈ ખાબડ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નારાઓ બોલાવી પૂતળા દહન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details