વિઠ્ઠલ રાદડીયાની અંતિમયાત્રામાં રાજ્યના દિગ્ગજ નેતાઓ જોડાશે - વિઠ્ઠલ રાદડીયાની અંતિમયાત્રા
રાજકોટઃ પોરબંદરના પૂર્વ સાંસદ અને સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલ રાદડીયાની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેમના નિધનથી ખેડૂત સમાજ અને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રર્વતી ગઈ છે. રાજ્યના દિગ્ગજ નેતાઓ અંતિમ યાત્રામાં સામેલ થવા માટે જામકંડોરણા પધાર્યા છે.