જામનગરમાં આજથી માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત - The purpose of the programs is to get people into awareness
જામનગરઃ શહેરમાં 31મી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. લાખોટા લેક ખાતે RTO દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 8 દિવસ ચાલનાર વિવિધ કાર્યક્રમમો લોકોમાં અવેરનેસ આવે તેવા ઉદ્દેશ્યથી શાળાના બાળકો પણ નાટક દ્વારા લોકજાગૃતિ કરી રહ્યા છે.