SMC ચૂંટણી પહેલાની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીના 736 કરોડોના કામો મંજૂર કરાયા - smc
સુરત:સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોના 5 વર્ષ 13 ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે, ત્યારે શાસનના આખરી દિવસે ભાજપ શાસકોએ કુલ 736 કરોડના કામો મંજૂર કર્યાં છે. જેમાં તાપી શુદ્ધિકરણને લગતા કામો અને ફાયર ડિપાર્ટમેન્ટને લગતા કામોને અગ્રીમતા અપાઇ હતી.