નવનિયુક્ત પ્રધાન નિમિષા સુથાર સાથે ખાસ વાતચીત - Special Interview with newly appointed minister
તાજેતરમાં જ ગુજરાતના નવા પ્રધાનમંડળે શપથ લીધા છે. ત્યારે મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને પ્રધાનપદ મળતા તેમની સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.