ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાજપની જીત બાબતે CM વિજય રૂપાણી સાથે ETV BHARATની ખાસ વાતચીત - ANAND MODI

By

Published : May 23, 2019, 4:25 PM IST

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપને વધુ લીડ મળી હતી. ગુજરાતમાં પણ ભાજપે ફરી એક વાર 26માંથી 26 બેઠક મેળવી છે, ત્યારે ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉજવાની માટે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપની જીત મુદ્દે Etv Bbharat સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details