GUJCOSTના એડવાઈઝર એન્ડ મેમ્બર સેક્રેટરી નરોત્તમ સાહુએ આપી સૂર્યગ્રહણની માહિતી - ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજીના એડવાઈઝર એન્ડ મેમ્બર સેક્રેટરી
ગાંધીનગરઃ આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું, ત્યારે ETV BHARATએ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજીના એડવાઈઝર એન્ડ મેમ્બર સેક્રેટરી સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે 13.5 કલાક સૂર્ય જોવા મળશે અને આ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ છે. આ ઉપરાંત આવું સૂર્યગ્રહણ પાછું 11 વર્ષ બાદ 21 મે 2031માં જોવા મળશે. વધુ માટે જુઓ વીડિયો...