આજે સૂર્યગ્રહણઃ 12 રાશિ પર કેવી અસર, કયો મંત્રજાપ કરશો? - Solar eclipse 2019
અમદાવાદ: 26 ડિસેમ્બરે ગુરૂવારે વર્ષ 2019નું છેલ્લુ ગ્રહણ છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું છે, જેથી તે ગ્રહણને પાળવાનું રહેશે. સૂર્ય ગ્રહણની બાર રાશિ પર શું અસર પડશે, અને સૂર્યગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોએ શું ઉપાય અને કયા મંત્રજાપ કરવા તે અંગે જ્યોતિષાર્ચાય હેમિલભાઈ લાઠિયાએ Etv Bharatને વિશેષ માહિતી આપી છે. આવો આપણે જાણીએ કે, સૂર્યગ્રહણની અસરમાંથી બહાર નીકળવા કઈ રાશિએ કયા મંત્રજાપ કરવા..?
Last Updated : Dec 26, 2019, 7:14 AM IST