કોંગ્રેસે સોશિયલ મીડિયા દ્વારા જનતા પાસેથી 3 હજાર પ્રશ્નો મંગાવ્યા - Question hour
ગાંધીનગર: ચોમાસુ વિધાનસભા સત્ર 2 જુલાઇથી શરૂ થનારુ છે, ત્યારે વિધાનસભામાં મહત્ત્વના એવા તારાંકિત પ્રશ્નોત્તરી માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયાની મદદથી લોકો પાસેથી સમસ્યા અને પ્રશ્નો મંગાવ્યા હતા. આમ સમગ્ર ગુજરાતમાંથી વિરોધ પક્ષના નેતાને સોશિયલ મીડિયા થકી 3000થી વધુ પ્રશ્નો આવ્યા છે.
Last Updated : Jul 1, 2019, 6:09 PM IST