જેતપુરના નવાગઢ પાસે સાપ રતિક્રિડામાં મશગૂલ - snake near Jetpur
રાજકોટ: ચોમાસાની ૠતુના પ્રારંભ પહેલા સાપ રતિક્રિડા કરતાં હોય છે. ત્યારે જેતપુરના નવાગઢ ઉત્તર દરવાજા પાસે સાપ યુગલ રતિક્રિડામાં મશગુલ હોવાની ઘટના કેમેરામાં કેદ થવાં પામી હતી. વીડિયોમાં જોવાં મળતા સાપ બીન ઝેરી હોવાની સાથે ધામણ રેટસ્નેક હોવાની વિગતો જાણવા મળ્યું છે.