ખેડાની સબ જેલમાં સાપ નિકળતા મચી અફરા-તફરી, કેદી સહિત પોલીસના જીવ તાળવે ચોંટ્યા - subjail
ખેડા: જિલ્લાની ઠાસરા સબજેલમાં સાપ ઘુસી જતા જેલના કેદીઓ અને પોલીસ જવાનોમાં ફફડાટ ફેલાયો હતો. સબજેલમાં સાપ ઘુસતા સર્જાયેલ અફરાતફરીના માહોલ વચ્ચે સાપ પકડવા નેચરહેલ્થ ક્લબને જાણ કરવામાં આવી હતી.