મોડાસા ઘોડાસર ગામની અનુસૂચિત જાતની દીકરી સાથે ગેંગરેપ મામલે મૌન રેલી - Silent rally over gang-rape of Modasa Ghodassar village
ભાવનગરઃ શહેરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મોડાસા ઘોડાસર ગામની ગેંગરેપ મામલે મૌન રેલી યોજી હતી. રેલી બાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભાવનગર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મોડાસાના ઘોડાસર ગામની અનુસૂચિત જાતિની દીકરી સાથે ગેંગરેપ મામલે મૌન રેલી યોજી હતી. ગેંગરેપ મામલે પોલીસની કામગીરી સંતોષકારક હોવાથી તંત્રને સરકાર સામે આક્ષેપ સાથે માગ કરી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે જશોનાથ સર્કલથી રેલી યોજી કલેકટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યુ હતું.