અમદાવાદની હઠીસિંગ આર્ટ ગેલેરીમાં યોજાયો શૂઝ વર્કશોપ - Children
અમદાવાદઃ રવિવારે હઠીસિંહ આર્ટ ગેલેરી ખાતે બાળકો માટે શૂઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ કેનવાસ શૂઝ પર પોતાને મનગમતા અવનવા પેઇન્ટિંગ તેમજ કલરફૂલ ડિઝાઇન કરીને પોતાની ક્રિએટિવીટી દર્શાવી હતી. બાળકો બાળપણમાં જ સતત અવનવી અપોર્ચ્યુનિટી મળવાથી ખૂબ જ આનંદીત થયા હતા.