શિવના અલૌકિક રૂપને કાગળ પર કંડારનાર અનોખા શિવભક્ત - shiv paintings
અમદાવાદ: શિવના અલખ રૂપને નયનમાં વસાવી તેને વિવિધ સ્વરૂપે કાગળ પર કંડારનાર ચિત્રકાર તમે અનેક જોયા હશે. પરંતું આજે અમે માત્ર બે જ રંગ વળે શિવભક્તિની હારમાળા સર્જનાર કલાકારની વાત કરવાના છીએ. સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલીંગની કથા અને દર્શન તો આપે ખૂબ કર્યા હશે, પરંતુ આજે અમે આપને સ્વયંભૂ રીતે શિવની કૃપા મેળવનાર વ્યક્તિની મુલાકાત કરાવીશું.