બાલાસિનોરના સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ અન્નકુટ દર્શનનું આયોજન કારયું - latest news of swaminarayan temple in balasinor
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ધનુર માસ નિમિત્તે લીલા શાકભાજીનો મનમોહક સુંદર આકર્ષક અને અદ્ભુત રંગોળી જેવો અન્નકુટ ભરવામાં આવ્યો હતો.અન્નકૂટના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ અગાઉ રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરી સુંદર રંગો સાથે સુકામેવાનો અન્નકુટ પણ બહેનો દ્વાકા તૈયાર કરાયો હતો.