ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાવલી કોર્ટના એડિશનલ સિવિલ જજ નિવૃતિ થતાં વિદાય સમારંભ યોજાયો - સાવલી બાર એસોસિએશન દ્વારા વિદાય સમારોહ

By

Published : Mar 2, 2020, 3:10 AM IST

વડોદરાઃ સાવલીના ટૂંડાવ ગામે કોર્ટના એડિશનલ સિવિલ જજના નિવૃતિ સમયે સાવલી બાર એસોસિએશન દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત જજ આર.ડી પટેલે કોર્ટમાં બજાવેલી નિષ્ઠાપૂર્વક ફરજ દરમિયાન જુનિયર વકીલો સાથે સુમેદભર્યો વ્યવહાર અને સારા સ્વભાવ માટે જાણીતા હતા. આ સમારોહમાં ગુજરાત બારકાઉન્સિલના મેમ્બર રણજીતસિંહ રાઠોડ, નલીન પટેલ, સાવલી બાર એસોસિએશનના પ્રમુખ સનતભાઇ પરમાર, એડિશનલ સિવિલ જજ કાનાની સાહેબ, પ્રિન્સિપલ જજ, એડિશનલ સિવિલ જજ અભિનવ મુગદલ એડિશનલ જજ સહિત સરકારી વકીલ અને વડોદરા સાવલી ડેસરના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details