ભૂજની અનેક સોસાયટીમાં સેનિટાઈજેશન કરાયું, પંચાયતે લોકસહકારની અપીલ કરી - Bhuj Taluka News
કચ્છઃ કોરોનાના કહેર વચ્ચે સમગ્ર જિલ્લાના વિવિધ શહેરો અને ગામોમાં સેનિટાઈજેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે બુધવારે ભૂજ તાલુકાના માધાપર ગામે નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા પોતાની હદમાં બનેલી અને શહેરી સોસાયટીઓમાં સેનિટાઈજેશન કર્યું હતું.