ગુજરાત

gujarat

ETV Bharat / videos

દાદરા નગર હવેલીમાં સંઘપ્રદેશ એક્સાઇઝે 3 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો - RAID IN COMPONY

By

Published : Apr 2, 2021, 1:06 PM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં બાતમીને આધારે એક્સાઇઝ વિભાગે 3 લાખનો ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપ્યો છે. પીપરીયા આઉટ પોસ્ટના ઇન્ચાર્જ PSI શશી કુમાર સિંહને બાતમી મળી હતી. જેના આધારે કંપનીમાં રેઇડ કરવામાં આવી હતી. જેમાં ગોડાઉનમાં પડેલી કચરાની 90 જેટલી બોરીની આડમાં છૂપાવેલો દારૂ ઝડપાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details