સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા મીઠાઈનો સ્ટોલ શરૂ કારાયો - પોલીસે મીઠાઈનો સ્ટોલ શરૂ કર્યો
સાબરકાંઠા: જિલ્લા પોલીસ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. લોકોને ભેળસેળવાળી મીઠાઈથી દુર રાખવા માટે જિલ્લા પોલીસ ક્રેડીટ સોસાયટી દ્વારા સોમવારે હિંમતનગરમાં મીઠાઈ તથા ફરસાણનો સ્ટોલ શરૂ કરાયો હતો. જેને જિલ્લા પોલીસવડાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.