નમસ્તે ટ્રમ્પ: એરપોર્ટથી મોટેરા સુધી 'રોડ શો', સ્ટેડિયમ અભેદ કિલ્લામાં ફેરવાયું, જુઓ વીડિયો - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે અમદાવાદ તૈયાર છે. ટ્રંપના સ્વાગતની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એવામાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ કહ્યું કે, એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી 'રોડ શો'નું આયોજન કરવામાં આવશે. 22 કિલોમીટરના આ 'રોડ શો'માં 1થી 2 લાખ લોકો સામેલ થવાના છે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમની બહાર અને આસ-પાસના વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Last Updated : Feb 20, 2020, 3:02 PM IST