RJ રવિઃ પહેલા સેલ્ફી લેતાં હતાં હવે સેલ્ફને મળવા મળ્યુ છે - ગુજરાતમાં કોરોના
રાજકોટઃ શહેરના પોપ્યુલર RJ રવિએ લોકડાઉનમાં કરવા જેવી ઘણી એક્ટિવીટીની વાત કરી હતી. Etv Bharatના માધ્યમથી તેમણે પોતાના શ્રોતાઓને લોકડાઉનનો ઉપયોગ કરવાનું કહ્યુ હતું. નવી નવી વસ્તુ શિખવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત લોકડાઉનની સકારત્મક બાબત વિશે તેમણે ઉમેર્યુ હતું કે, પહેલા આપણે સેલ્ફી લેતાં હતાં હવે સેલ્ફને મળવા મળ્યુ છે.