તમારા શહેરના ફેવરિટ RJ તમને શું કહી રહ્યા છે... જૂઓ - આર જે હાર્દિક
અમદાવાદઃ શહેરના પોપ્યુલર રેડિયો સીટી 91.1 ના RJ હાર્દિકને તેમની વ્હાલા શ્રોતાઓને કંઈક કહેવાનું મન થયું અને Etv Bharatના માધ્યમથી તેમણે પોતાની વાત રજૂ કરી. દરેક કલાકાર કોરોનાને લઈ લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કરીલોકોને સંદેશો આપી રહ્યાં છે.