કૃષિ બિલ-2020 મુદ્દે દાહોદના ખેડૂતોનો પ્રતિસાદ... - Response of Dahod farmers on agricultural bills
દાહોદ : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ લાવવામાં આવ્યું છે. આ બિલને લઇને વિપક્ષોએ હંગામો મચાવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં વસવાટ કરતા અન્નદાતાઓમાં આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એપીએમસીમાં વેપાર કરતાં વેપારીઓમાં છૂપો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ કૃષિ સુધારણા બિલના કારણે એપીએમસી ખતમ થઇ જશે? અને એમએસપીનો અસ્તિત્વ નહીં રહે? આ બાબતે જિલ્લાના અન્નદાતાઓના પ્રતિભાવ જાણીએ...