ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યા અંગે રેશમા પટેલની પ્રતિક્રિયા - MLA
અમદાવાદઃ ‘બેટી બચાવો’ નારા લગાવતા ભાજપના જ નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલા સાથે લુખ્ખાગીરી કરી માર મારી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે NCP નેતા રેશમા પટેલે પ્રતિક્રિયા આપી છે... જુઓ વીડિયો...