સોમવારથી રાજ્યમાં ધાર્મિક સ્થળો શરૂ થશે, CM રૂપાણીએ કરી વ્યવસ્થાની સમીક્ષા - CM Rupani
ગાંધીનગર: કેન્દ્ર સરકારે અનલોક-1માં 8 જૂનથી દેશના તમામ ધાર્મિક સ્થળોને ખોલવા માટેની મંજૂરી આપી છે. ત્યારે શનિવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થળોમાં કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. તે બાબતે જિલ્લા કલેક્ટર્સ અને મંદિરોના આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.