વડોદરાઃ પ્રયાગપુરા ગામે અંદાજે રૂપિયા 1.80કરોડના ખર્ચે સ્મશાન તેમજ RCC રોડનું ખાત મુહર્ત - ધારાસભ્ય શૈલેષ મહેતા
વડોદરાઃ જિલ્લાના ડભોઇના પ્રયાગપુરા ગામે સ્મશાન તેમજ RCC રોડનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું. ડભોઇમાં પ્રયાગપુરા તેમજ બોરિયાદ તેમજ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું. આ બંને ગામોના અગ્રણીઓ, સરપંચ, ગામ લોકો સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.