ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં ભારે વરસાદ સાથે વરસાદનું ફરી આગમન - vadodara

By

Published : Aug 28, 2019, 4:47 PM IST

વડોદરા: શહેરમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. હવામાન વિભાગ દ્વારા 3 દિવસમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી મધ્યગુજરાતમાં મેઘમહેરથી આજવા સપાટીમાં વધારો જોવા મળ્યો હતો. જેને પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું છે. શહેરમાં વાતવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details