નર્મદાની સપાટીમાં ઘટાડો થતા લોકમાં હાશકારો! - Narmada surface reduction
ભરૂચઃ નર્મદા ડેમમાંથી પાણીની આવક ઓછી થતાં ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. નર્મદા નદીની જળ સપાટી ૨૬.૫૦ ફૂટે પહોંચી છે. જેના લીધે કાંઠા વિસ્તારના ગામ લોકોએ અને તંત્રએ હાશકારો લીધો હતો.