ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ માટે રાહ જુઓ, તારીખનો ફરી એક વાયદો - ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિ

By

Published : Nov 1, 2019, 5:26 PM IST

ભાવનગરઃ સૌરાષ્ટ્રની શાન સમી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ કે જેને દહેજ તરફ ડ્રેજિંગની મુશ્કેલીને લઈ અચોક્કસ મુદત માટે બંધ કર્યા બાદ 31 ઓક્ટોબરે ફરી કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મુદત વીતી ગયા બાદ નવો વાયદો આપવામાં આવ્યો છે. જેમાં રો-રો ફેરી સર્વિસ હવેથી 10 તારીખ સુધીમાં શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. માહિતી મુજબ ડ્રેજિંગની સમસ્યાના કારણે તારીખ લંબાઈ હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details