ટ્રિપલ તલાક અંગે ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ ગુજરાતના પ્રમુખની પ્રતિક્રિયા - Gujarati news
અમદાવાદઃ રાજ્યસભામાં ટ્રિપલ તલાક પાસ થઈ ગયું છે. જેને લઈ વિવિધ નેતાઓ અને જનતા તેની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ક્યાંક મોદીની વાહ વાહી થઈ રહી છે, તો વિપક્ષ મોદી સરકાર પર અનેક આક્ષેપ કરી રહી છે. ત્યારે આ અંગે ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ ગુજરાતના પ્રમુખ મુફિઝ અંસારીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે.....