જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજાશે તો ગુજરાતમાં પણ આયોજન કરવામાં આવશેઃ દિલીપદાસજી મહંત - હાઈકોર્ટે
અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારીના કારણે લોકો હેરાન પરેશાન છે, ત્યારે અમદાવાદમાં યોજાવનારી રથયાત્રા પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. જેને લઈ VHP અને અન્ય સંગઠન દ્વારા હાઇકોર્ટેમાં અરજી કરવામાં આવી છે. જેને લઈ મંદિરને મહંતે પણ જણાવ્યું કે, જગન્નાથ પુરીમાં જે પદ્ધતિ અને જે વિધિ પ્રમાણે રથયાત્રા યોજવામાં આવશે તે પદ્ધતિ અને તે જ પ્રકારે અમદાવાદમાં પણ રથયાત્રા યોજાશે.
Last Updated : Jun 22, 2020, 4:14 PM IST