પંચમહાલ બેઠકના રતનસિહ રાઠોડે આજે લોકસભામાં શપથ ગ્રહણ કર્યા - Gujarat News
નવી દિલ્હી: ગુજરાતની લોકસભા ચૂંટણીમાં 26 સીટો પર ભાજપે જીત હાંસિલ કરી છે. જેમાં 18 પંચમહાલ બેઠકના રતનસિંહ રાઠોડને 7,32,136 મતો મળતા પંચમહાલની બેઠક પર તેમનો ભવ્ય વિજય થયો છે. સોમવારના રોજ પંચમહાલ લોકસભાના બીજેપીના ઉમેદવાર રતન સિંહ રાઠોડે દિલ્હી ખાતે શપથ ગ્રહણ કર્યા હતા.