ગુજરાત

gujarat

ETV Bharat / videos

રણછોડ રબારી: પગચિહ્ન ઓળખવાની વિશેષ શક્તિ ધરાવતા ભારત-પાક.ના યુદ્ધના મહત્વના હીરો "પગી" - banaskanta news

By

Published : Aug 2, 2021, 10:19 PM IST

બનાસકાંઠા: પગીના નામથી ઓળખાતા રણછોડ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી. વાવના વાસરડા ગામે 1910ની આસપાસ જન્મેલા રણછોડ રબારી પાસે અદભૂત કુદરતી શક્તિ હતી. અભણ હોવા છતાં પણ પગચિહ્ન ઓળખવામાં અદભુત કૌશલ્ય ધરાવતા હતા. માત્ર પગલા પરથી જ તે વ્યક્તિ કઈ દિશામાંથી આવ્યો છે કઈ દિશામાં ગયો છે તે કેટલું વજન લઈને ચાલી રહ્યો છે અને તે ક્યાં સુધી પહોંચ્યો હશે તે પણ જાણી શકતા હતા. ભારત પાકિસ્તાનના 1965 અને 1971ના યુદ્ધમાં સેનાને મદદ કરી પાકિસ્તાન પર જીત મેળવી પાકનો હિસ્સો કબજે કરવામાં તેમનો સિંહફાળો હતો.

ABOUT THE AUTHOR

...view details