ગુરૂપુર્ણિમાઃ કથાકાર રમેશ ઓઝાનો ભક્તોને ખાસ સંદેશો - Rameshbhai Oza
પોરબંદરઃ આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે પોરબંદરમાં આવેલા સાંદિપની આશ્રમના આધ્યાત્મિક ગુરૂ તથા સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાનો ગુરૂપૂર્ણિમા નિમિત્તે શિષ્યો તથા ભકતજનોને વિશેષ સંદેશો. ગુરુપૂર્ણિમાના પાવન દિવસે રિલાયન્સ પરિવારના કોકિલાબેન પોરબંદર સાંદિપની વિદ્યાનિકેતનમાં પધાર્યા હતા અને કથાકાર રમેશભાઈ ઓઝાનું ગુરુપૂજન કર્યું હતું.
Last Updated : Jul 16, 2019, 6:26 PM IST