Ram Darbar At Bhavnagar: ભાવનગરમા મોરારી બાપુના સાનિધ્યથી ગુજરાતનો પ્રથમ રામ દરબાર શરૂ થયો - ગોળીબાર હનુમાનજી મંદિર
ભાવનગર જિલ્લાનું મહુવા એટલે સંત મોરારી બાપુના સાનિધ્યમાં વસતું સૌરાષ્ટ્રનું કાશ્મીર (Ram Darbar At Bhavnagar) કહેવામાં આવે છે. મોરારી બાપુના સાનિધ્યમાં રામ દરબાર કરનાર કેટલાક સરકારી નોકરિયાતોની બદલી ભાવનગર થઈ અને બાદમાં ગોળીબાર હનુમાનજી મંદિરના મહંતના આશીર્વાદથી શહેરમાં ગલી ગલીએ માંગ પ્રમાણે દર શનિવારે નિઃશુલ્ક શરૂ કરવામાં આવ્યો છે અને 38 વર્ષથી અવિરત ચાલી રહ્યો છે,