ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજપારડી પોલીસે 2 રીઢા વાહનચોરની કરી ધરપકડ - Rajapadi police

By

Published : Jan 1, 2020, 7:27 PM IST

ભરૂચઃ જપારડી પોલીસે ચોરીની 29 બાઈક સાથે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં ઉમલ્લા તથા રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ સૂરતના કોસંબા તથા બારડોલી, નવસારી વિસ્તારમાં બાઇક ચોરીનો આતંક મચાવનારી ટોળકીના બે સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યાં છે. રાજપારડીના PSI જે. બી. જાદવ તેમજ તેમની ટીમે રાજપારડી પાસે વાહન ચેકિંગ વેળાં જેલુ વેલકુ જમરા તેમજ નેહલસિંગ શેકરિયા ડાવર નામના બે શખ્સોને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસેથી કુલ 29 બાઈકો રીકવર કરાયા છે.

ABOUT THE AUTHOR

...view details