રાજકોટમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી, માતા-પિતાનું કર્યું પૂજન - વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી
રાજકોટઃ શુક્રવારના રોજ વેલેન્ટાઈન ડે છે. ત્યારે રાજકોટમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરની વિરાણી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા-પિતાનું પૂજન કરી અનોખી રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાઈ હતી. આ સમયે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડેના દિવસે માતાપિતાની પૂજાનો સંકલ્પ પણ કર્યા હતો.