ગોંડલમાં લોકડાઉન 1થી 4 સુધીની સ્થિતિ, જૂઓ ઈટીવી ભારતના ડ્રોનની નજરે - Lockdown
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ કોરોના વાઇરસને લઈને લોકડાઉન પાર્ટ 1 થી 3 સુધી જિલ્લાના ગોંડલમાં સંપૂર્ણ લોકડાઉન જોવા મળ્યું હતું. ત્યારે લોકડાઉન પાર્ટ-4ને લઈ સરકાર દ્વારા સવારે 8 થી બપોરના 4 સુધીની છૂટછાટ આપવામાં આવી છે. તેને લઈ ગોંડલના મુખ્ય માર્ગો પર સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. Etv ભારતના ડ્રોનની નઝરે ગોંડલના જેલ ચોક, ગુંદાળા રોડ, બસ સ્ટેન્ડ, સેન્ટ્રલ સિનેમા ચોક, પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં વાહનોની અવર જવર જોવા મળી હતી.